સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 16$ અને $BD = 30$ છે. તેની પરિમિતિ શોધો.

  • A
    $68$
  • B
    $50$
  • C
    $25$
  • D
    $75$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$m \angle A = 30^{\circ}$,$m \angle C = 60^{\circ}$,$m \angle P = 90^{\circ}$ અને $m \angle Q = 30^{\circ}$ છે. તો,સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

$\Delta PQR$ અને $\Delta XYZ$ માં,$\angle P \cong \angle X$ અને $\angle Q \cong \angle Z$ છે. જો $PQ = 9$,$QR = 6$,$PR = 4.5$ અને $XY = 7.5$ હોય,તો $YZ$ અને $XZ$ શોધો.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 8, AC = 10$ અને $BD = 3.2$ હોય,તો $DC = \ldots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$\angle BAM \cong \ldots$

ત્રિકોણ $ABC$ અને $DEF$ માં,$\angle B = \angle E$,$\angle F = \angle C$ અને $AB = 3 DE$ છે. તો,આ બે ત્રિકોણો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo