રાસાયણિક ગતિશાસ્ત્રમાં સમીકરણ $k = A e^{-E_a/RT}$ ના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $k$ એ સંતુલન અચળાંક છે
  • B
    $A$ એ અધિશોષણ અવયવ છે
  • C
    $E_a$ એ સક્રિયકરણ ઊર્જા છે
  • D
    $R$ એ રિડબર્ગ અચળાંક છે

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $10 \ kJ \ mol^{-1}$ જેટલી ઘટે છે. $\frac{k(\text{catalysed})}{k(\text{uncatalysed})}$ નો લઘુગણક ગુણોત્તર કેટલો થાય? (ધારો કે બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે)

$400 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $900 \ \text{min}$ છે. $300 \ K$ તાપમાને તેનો અર્ધ-આયુષ્ય સમય શોધો. આપેલ છે: $\frac{E_a}{2.303 \ R} = 1.3056 \times 10^3 \ K$. ($\text{min}$ માં)

આપેલી પ્રક્રિયા માટે ઊર્જા પ્રોફાઇલ આકૃતિને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેની બે પ્રક્રિયાઓ માટે,કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

ધારો કે $A \xrightarrow{k_1} B$ અને $C \xrightarrow{k_2} D$ બે પ્રક્રિયાઓ છે. જો $A \rightarrow B$ પ્રક્રિયાનો વેગ અચળાંક $(k_1)$ નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય $\log_{10} k = 14.34 - \frac{1.5 \times 10^4}{T/K}$ અને $C \rightarrow D$ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $(Ea_2)$ એ $A \rightarrow B$ પ્રક્રિયા $(Ea_1)$ ના $\frac{1}{5}$ ભાગની હોય,તો $(Ea_2)$ નું મૂલ્ય . . . . . . $kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo