ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A : \angle B : \angle C : \angle D = 1 : 4 : 2 : 2$ છે. ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ શોધો.

  • A
    $\angle A = 40^{\circ}, \angle B = 160^{\circ}, \angle C = 80^{\circ}, \angle D = 80^{\circ}$
  • B
    $\angle A = 50^{\circ}, \angle B = 150^{\circ}, \angle C = 80^{\circ}, \angle D = 80^{\circ}$
  • C
    $\angle A = 30^{\circ}, \angle B = 170^{\circ}, \angle C = 80^{\circ}, \angle D = 80^{\circ}$
  • D
    $\angle A = 40^{\circ}, \angle B = 150^{\circ}, \angle C = 90^{\circ}, \angle D = 80^{\circ}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,બિંદુઓ $M$ અને $N$ અનુક્રમે બાજુઓ $AB$ અને $AC$ પર આવેલા છે,જેથી $AM = \frac{1}{4} AB$ અને $AN = \frac{1}{4} AC$ થાય. સાબિત કરો કે $MN = \frac{1}{4} BC$.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે.

$P$ અને $Q$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની સામસામેની બાજુઓ $AD$ અને $BC$ પરના બિંદુઓ છે,જેથી $PQ$ તેના વિકર્ણો $AC$ અને $BD$ ના છેદબિંદુ $O$ માંથી પસાર થાય છે. સાબિત કરો કે $PQ$ નું $O$ આગળ દુભાગન થાય છે.

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ $ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે. જો $AB = 12 \text{ cm}$ અને $BC = 5 \text{ cm}$ હોય,તો $AC = 13 \text{ cm}$ થાય.
$(2)$ $ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે. જો $AB \parallel CD$ અને $AB = 10 \text{ cm}$ હોય,તો $CD = 10 \text{ cm}$ થાય.

$\Delta ABC$ માં,$P$ અને $Q$ એ અનુક્રમે $AB$ અને $AC$ ના મધ્યબિંદુઓ છે. જો $BC + PQ = 21 \text{ cm}$ હોય,તો $BC$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo