દ્વિઘાત સમીકરણ $ax^{2} + bx + c = 0$ માં,જ્યાં $a \neq 0$,$b = 0$ અને $D > 0$ હોય,તો સમીકરણના બંને બીજ ..... છે.

  • A
    શૂન્ય
  • B
    પરસ્પર વ્યસ્ત
  • C
    વિરોધી
  • D
    સમાન

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x + 3 + \frac{2}{x} = 0$.

'પૂર્ણ વર્ગની રીત' નો ઉપયોગ કરીને નીચેના સમીકરણના બીજ મેળવો: $5x^{2} - 4x - 10 = 0$.

Difficult
View Solution

........ એ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીતનો ઉલ્લેખ કર્યો હતો.

જો કેરોસીનની કિંમતમાં પ્રતિ લિટર રૂ. $2$ નો વધારો થાય,તો રૂ. $360$ માં $2$ લિટર કેરોસીન ઓછું મળે છે. કેરોસીનની મૂળ કિંમત પ્રતિ લિટર શોધો.

Difficult
View Solution

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $3x^{2} - 12x + 16 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo