કાર્બનિક પ્રતિક્રિયાઓમાં,પ્રવાહી એમોનિયામાં સોડિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

  • A
    રિડક્શન કરતા (reducing agent)
  • B
    હાઇડ્રેટિંગ એજન્ટ
  • C
    ઓક્સિડેશન કરતા (oxidising agent)
  • D
    અવક્ષેપન કરતા (precipitating agent)

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વાહકમાંથી $i$ પ્રવાહ વહે છે. સપાટીથી અંદરના ભાગમાં $R/4$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $10 \ T$ છે. સપાટીથી બહારના ભાગમાં $4R$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.

વિધાન$-1 :$ ક્લોરિનેશનમાં બેન્ઝીન કરતાં ટોલ્યુઈન વધુ પ્રતીક્રીયાત્મક છે.
વિધાન$-2 :$ ટોલ્યુઈનનું નાઈટ્રેશન દરમિયાન $\stackrel{\oplus}{ N } O _2$ ઇલેકટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે.

બોરોન હેલાઈડ્સ તેમના સ્વભાવને કારણે લુઈસ એસિડ તરીકે વર્તે છે.

જો પાણી ડેમમાંથી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડે છે,તો ટર્બાઇન પાસે પાણીનો વેગ ............. $m/s$ હશે $(g = 9.8\,m/s^2)$.

સિલ્વર બ્રોમાઇડ $(AgBr)$ નો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. $1 \, L$ ના $0.05 \, M$ સિલ્વર નાઈટ્રેટ $(AgNO_3)$ ના દ્રાવણમાં $AgBr$ ના અવક્ષેપન શરૂ કરવા માટે ઉમેરવા પડતા પોટેશિયમ બ્રોમાઇડ $(KBr)$ (મોલર દળ = $120 \, g \, mol^{-1}$) નું દળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo