અચળ તાપમાને વાયુના કદમાં $10 \%$ નો વધારો કરવા માટે,વાયુનું દબાણ:

  • A
    $10 \%$ વધારવું જોઈએ
  • B
    $1 \%$ વધારવું જોઈએ
  • C
    $1 \%$ ઘટાડવું જોઈએ
  • D
    $10 \%$ ઘટાડવું જોઈએ

Explore More

Similar Questions

$0^{\circ} C$ તાપમાન અને $1 \ atm$ દબાણે કયા વાયુની ઘનતા $1.24 \ g/L$ હોય છે?

એક વાયુ $27 \ ^oC$ તાપમાન અને $730 \ mm$ દબાણે $300 \ mL$ કદ ધરાવે છે. $STP$ એ તેનું કદ $mL$ માં કેટલું થશે ($.2$ માં)?

આદર્શ વાયુ માટે ઘનતા $(d)$ અને મોલર દળ $(M)$ વચ્ચેનો સંબંધ તારવો.

$300 \ K$ તાપમાને અને $1 \ atm$ દબાણે એક લિટર વાયુનું વજન $2 \ g$ છે. જો દબાણ $0.75 \ atm$ કરવામાં આવે,તો કયા તાપમાને તે જ વાયુના એક લિટરનું વજન $1 \ g$ થશે?

અચળ દબાણે નીચેનામાંથી કયું સમીકરણ ચાર્લ્સના નિયમનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo