એક વાયુ $27 \ ^oC$ તાપમાન અને $730 \ mm$ દબાણે $300 \ mL$ કદ ધરાવે છે. $STP$ એ તેનું કદ $mL$ માં કેટલું થશે ($.2$ માં)?

  • A
    $162$
  • B
    $262$
  • C
    $362$
  • D
    $462$

Explore More

Similar Questions

કયા તાપમાને સેલ્સિયસ સ્કેલ પર,$27\,^oC$ તાપમાને રહેલા વાયુના ચોક્કસ દળનું $V$ (કદ) દબાણ અચળ રાખીને બમણું થશે?

$\text{હવાના નમૂનાથી ભરેલો ફુગ્ગો } 35^{\circ} C \text{ તાપમાને } 3 \,L \text{ કદ ધરાવે છે. તાપમાન ઘટાડીને } T \text{ કરતા, કદ ઘટીને } 2.5 \,L \text{ થાય છે. તાપમાન } T \text{ કેટલું હશે } (^{\circ} C \text{ માં)? } [p\text{-અચળ ધારો}]$

એક ફ્લાસ્કનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $277\,^{\circ}C$ કરવામાં આવે છે. જો $277\,^{\circ}C$ તાપમાને ફ્લાસ્કમાંથી $0.1\,dm^{3}$ વાયુ બહાર નીકળી જાય,તો ફ્લાસ્કનું કદ શોધો. ($,dm^{3}$ માં)

$M_{1}$ અને $M_{2}$ આણ્વીય દળ ધરાવતા બે અલગ-અલગ આદર્શ વાયુઓના સમાન દળ માટે,આપેલ અચળ તાપમાને $\log V$ વિરુદ્ધ $\log p$ ના આલેખ દર્શાવેલ છે. સાચો વિકલ્પ ઓળખો.

આદર્શ વાયુ માટે ${\left( {\frac{{dU}}{{dV}}} \right)_T}$ નું મૂલ્ય ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo