એક કલાકમાં,એક હોડી પ્રવાહની દિશામાં $11 \ km$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $5 \ km$ જાય છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

  • A
    $3$
  • B
    $5$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

એક માણસ પ્રવાહની દિશામાં $7\, km/h$ ની ઝડપે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $3\, km/h$ ની ઝડપે હોડી ચલાવી શકે છે. સ્થિર પાણીમાં તેની ઝડપ ....... $km/h$ છે.

પ્રવાહની દિશામાં ઝડપના બમણા એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપના ત્રણ ગણા બરાબર છે. તો સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10\, km/h$ છે. તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં $45\, km$ નું અંતર $6\, h$ માં કાપે છે. પ્રવાહની ઝડપ ($km/h$ માં) કેટલી છે?

સ્થિર પાણીમાં મોટરબોટની ઝડપ $45\, km/h$ છે. જો મોટરબોટ પ્રવાહની દિશામાં $80\, km$ નું અંતર $1\, h\, 20\, min$ માં કાપે છે,તો તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા તેને કેટલો સમય લાગશે?

Difficult
View Solution

એક હોડી પ્રવાહની દિશામાં અમુક અંતર $2$ કલાકમાં કાપે છે,પરંતુ પાછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં શરૂઆતના બિંદુએ પહોંચવા માટે $4$ કલાક લે છે. જો પ્રવાહની ઝડપ $3$ $km/h$ હોય,તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધો ( $km/h$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo