બહુકોષીય સજીવોમાં, . . . . . . એટલે એવી સંતતિનું નિર્માણ જે પિતૃઓ જેવા જ લક્ષણો ધરાવતી હોય.

  • A
    વૃદ્ધિ
  • B
    પ્રજનન
  • C
    ચયાપચય
  • D
    ચેતના

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ પામે છે.

સજીવ (animate) અને નિર્જીવ (inanimate) વસ્તુઓની વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો.

$S$ વિધાન: પ્રજનન સજીવોની સંખ્યામાં વધારો કરે છે.
$R$ કારણ: પ્રજનનમાં,સજીવો પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવોનું સર્જન કરે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

વંધ્ય સજીવો ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo