ઘટક $A$ અને $B$ ના મિશ્રણમાં,ઘટકો ઋણ વિચલન (negative deviation) ક્યારે દર્શાવે છે?

  • A
    $\Delta V_{mix} > 0$
  • B
    $\Delta H_{mix} < 0$
  • C
    $A-B$ આંતરક્રિયા $A-A$ અને $B-B$ આંતરક્રિયા કરતા નિર્બળ હોય છે
  • D
    $A-B$ આંતરક્રિયા $A-A$ અને $B-B$ આંતરક્રિયા કરતા પ્રબળ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

દરેક જોડી આદર્શ દ્રાવણ બનાવે છે સિવાય કે?

પ્રવાહી મિશ્રણ આદર્શ દ્રાવણ છે,જો
$(I)$ તે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે
$(II)$ તે તમામ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે
$(III)$ દ્રાવ્ય-દ્રાવ્ય,દ્રાવ્ય-દ્રાવક અને દ્રાવક-દ્રાવક આંતરક્રિયાઓ સમાન હોય

આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું નથી?

નીચેનામાંથી કયો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo