મનુષ્યમાં ક્યારેક જનનકોષોના નિર્માણ (gametogenesis) દરમિયાન લિંગી રંગસૂત્રો અલગ થતા નથી,જેના કારણે રંગસૂત્રોની સંખ્યા $45$,$47$ અથવા $48$ થઈ જાય છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કયું જનીન પ્રકાર (genotype) અને લક્ષણ પ્રકાર (phenotype) સાચું છે?

  • A
    $22$ જોડ $+ XXY$ (નર)
  • B
    $22$ જોડ $+ XX$ (માદા)
  • C
    $22$ જોડ $+ XXXY$ (માદા)
  • D
    $22 + Y$ (માદા)

Explore More

Similar Questions

જો નરના દૈહિક કોષોમાં એક બારબોડી (Barr body) જોવા મળે,તો તેમનું જનીનીક બંધારણ શું હશે?

સ્ત્રીલક્ષી પુરુષોમાં . . . . . . રંગસૂત્રો હોય છે.

ડાઉન સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

ટર્નર સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

જ્યારે કોઈ સજીવના રંગસૂત્રોની સંખ્યામાં એક સમજાત જોડમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo