હાઇડ્રોજન જેવા તંત્રમાં, ઇલેક્ટ્રોન  અને પ્રોટોન વચ્ચેનાં કુલ્મબિય  બળ અને ગુરુત્વકર્ષણ  બળનો ગુણોત્તર . . . . .ના ક્રમનો હોય છે.

  • [JEE MAIN 2024]
  • A

    $10^{39}$

  • B

    $10^{19}$

  • C

    $10^{29}$

  • D

     $10^{36}$

Similar Questions

કુલંબના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો.

બે એકસમાન દરેક $Q$ એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી $‘2a’$ જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા $m$ દળ ધરાવતો અને $q_0$ જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર $q_0$ વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.

  • [JEE MAIN 2022]

સમબાજુ ત્રિકોણના $A$ બિંદુ પર રહેલાં વિદ્યુતભાર પર $BC$ ને લંબ દિશામાં કેટલું બળ લાગે?

  • [AIIMS 2003]

$T$ આવર્તકાળ ધરાવતા લોલક રહેલ લોખંડનો ગોળો ઋણ વિજભાર ધરાવે છે.જો તેને એક ધન વિજભારિત ધાતુની પ્લેટ પર દોલનો કરાવવામાં આવે તો આવર્તકાળ.....

કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.