ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
સ્વપ્રતિકાર રોગ
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.
$H _{2} L _{2}$ એ શરીરમાં કયાં સ્થાન પામે છે.
$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.
પ્રતિજન એ શેના બનેલા હોય છે?