કુળ - લીલીએસીમાં ફળનો પ્રકાર...
શિમ્બ
પ્રાવર
અનષ્ટિલા
એકપણ નહીં
માલ્વેસીમાં પુષ્પવિન્યાસ સામાન્ય રીતે ..........પ્રકારનો હોય છે.
રીંગણનું ફળ ...........છે.
સાચી જોડ શોધો.
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.