દેડકામાં,રીનલ પોર્ટલ સિસ્ટમ એ એક ખાસ પ્રકારનું શિરાયુક્ત જોડાણ છે જે નીચેનામાંથી કોને જોડે છે?

  • A
    યકૃત અને આંતરડું
  • B
    યકૃત અને મૂત્રપિંડ
  • C
    મૂત્રપિંડ અને આંતરડું
  • D
    મૂત્રપિંડ અને શરીરનો નીચેનો ભાગ

Explore More

Similar Questions

દેડકામાં મસ્તિષ્ક ચેતાની $9^{th}$ જોડ કઈ છે?

દેડકાને અનુલક્ષીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દેડકામાં $Mesorchium$ એટલે શું?

દેડકા પાસે શું હોય છે?

સામાન્ય દેડકા $Rana$ $tigrina$ ને સંબંધિત નીચેના ચાર વિધાનો $(A-D)$ ધ્યાનમાં લો અને કયા વિધાનો સાચા $(T)$ છે અને કયા ખોટા $(F)$ છે તે દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાનો:
$A.$ જો તેનું મોઢું થોડા દિવસો માટે બળજબરીથી બંધ રાખવામાં આવે તો સૂકી જમીન પર $O_2$ ના અભાવે તે મૃત્યુ પામશે.
$B.$ તે ચાર ખંડોવાળું હૃદય ધરાવે છે.
$C.$ સૂકી જમીન પર તે યુરિયોટેલિકમાંથી યુરિકોટેલિકમાં ફેરવાય છે.
$D.$ તેનું જીવનચક્ર તળાવના પાણીમાં પૂર્ણ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo