દેડકામાં $Mesorchium$ એટલે શું?

  • A
    મૂત્રપિંડ અને શુક્રપિંડ વચ્ચેની પેરીટોનિયમની ગડી
  • B
    શુક્રપિંડની આંતરિક પેશી
  • C
    શુક્રપિંડના આવરણો
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

દેડકા $(Frogs)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. નર દેડકામાં $Bidder's$ નલિકાઓ હાજર હોય છે.
$B$. માદા દેડકામાં મેથુન ગાદી ($Copulatory$ $pads$) હાજર હોય છે.
$C$. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરતી સ્વર કોથળીઓ ($Vocal$ $sacs$) હાજર હોય છે.
$D$. $Cloaca$ (અવસારણી) ફક્ત નર દેડકામાં જ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

દેડકાના હૃદયની રચના સમજાવો.

સ્વર કોથળી (vocal sac) . . . . . . માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(i)$ ટેડપોલ (Tadpole)
$(ii)$ મૂત્રજનન નલિકા (Urinogenital duct)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo