ફ્રોનહોફર વિવર્તનમાં,પડદા પર પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ $\theta$ નો આલેખ દોરો અને તેની લાક્ષણિકતાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફ્રોનહોફર વિવર્તનમાં,પડદા પર પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ $\theta$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે.
આલેખ પરથી કહી શકાય કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હોય છે.
$(i)$ તમામ ન્યૂનતમ (minima) પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય છે.
$(ii)$ વિવર્તન કોણ વધવાની સાથે ગૌણ અધિકતમની તીવ્રતા ઘટે છે. આમ,ક્રમ વધવાની સાથે તીવ્રતા ઘટે છે અને અધિકતમની પહોળાઈ પણ ઘટે છે.
$(iii)$ જેમ ગુણોત્તર $\frac{\lambda}{a}$ નાનો હોય,તેમ વિવર્તન ઓછું જોવા મળે છે અને જો તે મોટો હોય,તો વિવર્તન વધુ જોવા મળે છે.

Explore More

Similar Questions

જો સ્લિટની પહોળાઈ $2 \, mm$ હોય અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $4000 \, Å$ હોય, તો ફ્રેનલ અંતર આશરે કેટલું થાય?

એક સ્લિટને કારણે થતા ફ્રોનહોફર વિવર્તન માટેની સાચી શરત(ઓ) શોધો.

ફ્રોનહોફર રેખાઓ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

ફ્રૉનહોફર વિવર્તનના પ્રયોગમાં,$L$ એ પડદા અને અવરોધ વચ્ચેનું અંતર છે,$b$ એ અવરોધનું કદ છે અને $\lambda$ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ છે. ફ્રૉનહોફર વિવર્તનની લાગુ પડવાની સામાન્ય શરત કઈ છે?

Fraunhofer વિવર્તન માટે $\lambda = 6000 \; \mathring{A}$ માટે મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે જ સ્લિટને બીજા એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે કોણીય પહોળાઈમાં $30 \% $ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઇ ....... $\mathring{A}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo