કોષરસસ્તરના ફ્લુઇડ મોઝેક મોડેલમાં:

  • A
    ઉપરનું સ્તર અધ્રુવીય અને જલરાગી છે.
  • B
    ઉપરનું સ્તર ધ્રુવીય અને જલવિરાગી છે.
  • C
    ફોસ્ફોલિપિડ્સ મધ્ય ભાગમાં દ્વિ-આણ્વીય સ્તર બનાવે છે.
  • D
    પ્રોટીન મધ્ય સ્તર બનાવે છે.

Explore More

Similar Questions

કોષરસસ્તરના ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે શું સત્ય છે?

કોષરસ પટલની રચના માટેના 'ફ્લુઇડ મોઝેક મોડેલ'ને ધ્યાનમાં લેતા,લિપિડ્સ અને પ્રોટીનનું એક લિપિડ મોનોલેયરથી બીજામાં થતા હલનચલન (જેને ફ્લિપ-ફ્લોપ હલનચલન તરીકે વર્ણવવામાં આવે છે) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રાણીકોષ દ્વારા મોટા અણુઓના ગ્રહણની ક્રિયાને ...... કહે છે.

એકવેલેન્ટ આયનો (દા.ત.,$Na^+, K^+$) પટલની પારગમ્યતા $A$ કરે છે,જ્યારે દ્વિવેલેન્ટ આયનો $B$ કરે છે. આપેલ વિધાનમાં ($A$ અને $B$) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરો.

કોષરસસ્તર એ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo