આકૃતિમાં,જો $AB \parallel CD$,$\angle BMX = 125^{\circ}$ અને $\angle CNX = 55^{\circ}$ હોય,તો $\angle MXN$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $110$
  • B
    $120$
  • C
    $130$
  • D
    $140$

Explore More

Similar Questions

$52^{\circ}$ ના માપના ખૂણાના પૂરકકોણનું માપ શોધો. ($^{\circ}$ માં)

$\angle A$ અને $\angle B$ પૂરક ખૂણાઓ છે. જો $\angle A : \angle B = 3 : 7$ હોય,તો $\angle B = \dots$ ($^o$ માં)

$128^{\circ}$ માપ ધરાવતા ખૂણાના પૂરકકોણનો કોટિકોણ શોધો. ($^{\circ}$ માં)

એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપના $\frac{5}{4}$ ગણું છે,તો તે ખૂણાનું માપ શોધો. ($^o$ માં)

$\Delta ABC$ માં,$\angle A = 2x - 10^{\circ}$,$\angle B = x + 10^{\circ}$ અને $\angle C = 2x - 20^{\circ}$ હોય,તો $\Delta ABC$ ના દરેક ખૂણાનું માપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo