લેક ઓપેરોનમાં $Y$ જનીન ...
$\beta$ - ગેલેક્ટોસાઈઝ માટેનાં સંકેતો ધરાવે છે.
પ્રાથમિક રીતે ડાયસેકેરાઈડનાં જળ વિભાજન માટે જરૂરી છે.
ટ્રાન્સએસિટાયલેઝ માટેનાં સંકેતો ધરાવે છે.
પર્માએઝ માટેનાં સંકેતો ધરાવે છે.
પેપ્ટાઈડ શૃંખલામાં પ્રતિ એક એમિનો એસિડ ઉમેરવા$. . . . $ $ATP$ અને $. . . . $ $GTP$ વપરાય છે.
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર કયાં થાય છે ?
$DNA$ અણુની લંબાઈ તે યુકેરીઓટા કોષના કોષકેન્દ્રનો વ્યાસ વધારે છે. કઈ રીતે $DNA$ એકત્રિત થાય છે?
હિસ્ટોન ઓકટામર $=............$
શૃંખલાનાં છૂટા પડવા તથા $DNA$ સ્વયંજનન દરમિયાન રસ્થાયી થવા દરમિયાન નીચેનામાંથી ક્યાં ઉન્સેચકો તથા પ્રોટીન જરૂરી છે?