કાર્બન ટેટ્રાક્લોરાઈડના દરેક અણુમાં,કાર્બન અને ક્લોરિનની દળ ટકાવારી અનુક્રમે કેટલી છે?

  • A
    $76.86$ અને $23.14$
  • B
    $7.84$ અને $92.80$
  • C
    $23.14$ અને $76.86$
  • D
    $78.41$ અને $9.25$

Explore More

Similar Questions

${H_3PO_4}$ માં $P$ તત્ત્વનું ટકાવાર પ્રમાણ શોધો. ($\%$ માં)

નીચેનામાંથી કયા સંયોજનમાં ક્લોરિનની ટકાવારી સૌથી વધુ છે?

Difficult
View Solution

$C$ અને $H$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $92.3 \%$ કાર્બન છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$61 \ g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડના હાઈડ્રેટના નમૂનાને ગરમ કરવામાં આવ્યો જ્યાં સુધી બધું જ સ્ફટિકીકરણનું પાણી દૂર ન થાય. સૂકા નમૂનાનું વજન $52 \ g$ છે. હાઈડ્રેટેડ ક્ષારનું સૂત્ર શું છે? (પરમાણ્વીય દળ: $Ba = 137 \ amu, Cl = 35.5 \ amu$)

એક કાર્બનિક સંયોજનમાં $C = 92.31\%$ અને $H = 7.69\%$ છે. જો સંયોજનનું આણ્વીય દળ $78$ હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo