$61 \ g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડના હાઈડ્રેટના નમૂનાને ગરમ કરવામાં આવ્યો જ્યાં સુધી બધું જ સ્ફટિકીકરણનું પાણી દૂર ન થાય. સૂકા નમૂનાનું વજન $52 \ g$ છે. હાઈડ્રેટેડ ક્ષારનું સૂત્ર શું છે? (પરમાણ્વીય દળ: $Ba = 137 \ amu, Cl = 35.5 \ amu$)

  • A
    $BaCl_2 \cdot 4H_2O$
  • B
    $BaCl_2 \cdot 3H_2O$
  • C
    $BaCl_2 \cdot H_2O$
  • D
    $BaCl_2 \cdot 2H_2O$

Explore More

Similar Questions

કોનામાં નાઈટ્રોજનની ટકાવારી સૌથી વધુ છે?

સલ્ફરના એક ઓક્સાઈડમાં $50\%$ સલ્ફર છે. તેનું પ્રમાણસુચક સૂત્ર શું હશે?

સંયોજન $A$ માં $8.7\,\%$ હાઇડ્રોજન,$74\,\%$ કાર્બન અને $17.3\,\%$ નાઇટ્રોજન છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?....
આપેલ છે: $C$,$H$ અને $N$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$,$1$ અને $14\, amu$ છે.
સંયોજન $A$ નું મોલર દળ $162\, g\, mol^{-1}$ છે.

યુરિયા એ એમોનિયમ સલ્ફેટ કરતા વધુ સારું ખાતર છે કારણ કે

એક પદાર્થ $38.8\% \ C$,$16.0\% \ H$ અને $45.2\% \ N$ ધરાવે છે. તો પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo