એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2.5 \, cm$ અને $5 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવની સામે $3.75 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાતું હોય,તો બે લેન્સ વચ્ચેનું અંતર (માઇક્રોસ્કોપ ટ્યુબની લંબાઈ) .......$cm$ હશે.

  • A
    $11.67$
  • B
    $12.67$
  • C
    $13$
  • D
    $12$

Explore More

Similar Questions

સ્પષ્ટ દ્રષ્ટિ માટેનું ન્યૂનતમ અંતર $25 \ cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના ન્યૂનતમ અંતરે મળતું હોય,તો $5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મોટવણી (magnifying power) શોધો.

એક વ્યક્તિ સાદા માઇક્રોસ્કોપ તરીકે લેન્સનો ઉપયોગ કરીને શું જુએ છે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1.2 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $3.0 \, cm$ છે. જ્યારે વસ્તુને ઓબ્જેક્ટિવની સામે $1.25 \, cm$ અંતરે રાખવામાં આવે છે,ત્યારે અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી (magnifying power) શોધો.

જ્યારે માઇક્રોસ્કોપની ટ્યુબની લંબાઈ વધે છે,ત્યારે તેની મોટવણી (magnifying power)

માઈક્રોસ્કોપ એ એક એવું ઓપ્ટિકલ સાધન છે જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo