ઠંડા દેશોમાં પાણીની પાઈપો ક્યારેક ફાટી જાય છે,કારણ કે

  • A
    પાઈપ સંકોચાય છે
  • B
    પાણી થીજી જવાથી વિસ્તરણ પામે છે
  • C
    જ્યારે પાણી થીજી જાય છે,ત્યારે દબાણ વધે છે
  • D
    જ્યારે પાણી થીજી જાય છે,ત્યારે તે પાઈપોમાંથી ગરમી લે છે

Explore More

Similar Questions

$0\ ^oC$ તાપમાને રહેલા $5\ kg$ બરફનું $100\ ^oC$ તાપમાને રહેલા પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી છે?

પાણીમાં ડૂબેલા એક ધાતુના ગોળાનું વજન $0^{\circ} C$ તાપમાને $w_1$ અને $50^{\circ} C$ તાપમાને $w_2$ છે. ધાતુનો કદ પ્રસરણાંક પાણીના કદ પ્રસરણાંક કરતા ઓછો છે. તો

એક સ્ટીમ એન્જિન દર મિનિટે $100^{\circ} C$ તાપમાને $50 \, g$ વરાળ લે છે અને તેને $20^{\circ} C$ સુધી ઠંડુ કરે છે. જો વરાળની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $540 \, cal \, g^{-1}$ હોય,તો સ્ટીમ એન્જિન દ્વારા દર મિનિટે મુક્ત થતી ઉષ્મા .........$\times 10^{3} \, cal$ છે.

જો કોઈ ઉષ્માનો વ્યય ન થતો હોય,તો $100^\circ C$ તાપમાને રહેલી $x \, g$ વરાળનું $100^\circ C$ તાપમાને પાણીમાં રૂપાંતર થવાથી મુક્ત થતી ઉષ્માનો ઉપયોગ $0^\circ C$ તાપમાને રહેલા $y \, g$ બરફને $100^\circ C$ તાપમાનના પાણીમાં ફેરવવા માટે કરવામાં આવે છે. તો ગુણોત્તર $y : x$ આશરે કેટલો હશે ($:1$ માં)?

Difficult
View Solution

જો શિયાળાની ઋતુમાં તળાવની સપાટીનું તાપમાન $1^{\circ} C$ હોય,તો તળાવના તળિયે તાપમાન ............ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo