ક્રોમિલ ક્લોરાઇડ કસોટીમાં,$Cr$ નો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં બદલાય છે?

  • A
    $+6$ થી $0$
  • B
    $+6$ થી $+4$
  • C
    $+4$ થી $+2$
  • D
    અચળ રહે છે

Explore More

Similar Questions

પરક્લોરિક એસિડ $(HClO_4)$ માં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$OsO_4$ માં ઓસ્મિયમ $(Os)$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

હાઇપોક્લોરસ એસિડ $(HOCl)$ માં ક્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

$H_2SO_5$,$Cr_2O_7^{2-}$ અને $NO_3^-$ માં સલ્ફર,ક્રોમિયમ અને નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણો. આ સંયોજનોની રચના સૂચવો અને $H_2SO_5$ માટે ગણતરી કરેલ ઓક્સિડેશન આંકમાં રહેલી ક્ષતિ સમજાવો.

આયોડિન સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને અન્ય નીપજોની સાથે $Y$ આપે છે. $Y$ માં આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo