દ્વિપદી સંભાવના વિતરણમાં,મધ્યક $3$ છે અને પ્રમાણિત વિચલન $\frac{3}{2}$ છે. તો સંભાવના વિતરણ શું હશે?

  • A
    $(\frac{3}{4} + \frac{1}{4})^{12}$
  • B
    $(\frac{1}{4} + \frac{3}{4})^{12}$
  • C
    $(\frac{1}{4} + \frac{3}{4})^{9}$
  • D
    $(\frac{3}{4} + \frac{1}{4})^{9}$

Explore More

Similar Questions

$7$ લાલ અને $9$ કાળા દડા ધરાવતા પાત્રમાંથી ક્રમશઃ છ દડા કાઢવામાં આવે છે. જો દરેક વખતે દડો પાછો મૂકવામાં આવે,તો શું આ દડા કાઢવાની પ્રક્રિયા બર્નુલી પ્રયત્નો છે કે નહીં તે જણાવો.

એક સિક્કાને $10$ વાર ઉછાળતાં બરાબર $6$ વાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય?

આપેલ છે કે અસતત યાદચ્છિક ચલ $X \sim B(n, p)$ છે અને $P(X=2)=P(X=3)$ છે. વિતરણનો મધ્યક શોધો.

દરેક પરિવારમાં ચાર બાળકો હોય તેવા $800$ પરિવારો છે. દરેક બાળક છોકરો કે છોકરી હોવાની સમાન તક છે તેમ ધારીએ,તો બંને જાતિના બાળકો ધરાવતા પરિવારોની અપેક્ષિત સંખ્યા કેટલી હશે?

દ્વિપદી ચલ $X \sim B(n, p)$ નો મધ્યક $1$ છે. જો $n > 2$ અને $P(X=2)=\frac{27}{128}$ હોય,તો વિતરણનું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo