એક સિક્કાને $10$ વાર ઉછાળતાં છ વાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $512/513$

  • B

    $105/512$

  • C

    $100/153$

  • D

    $3/5$

Similar Questions

યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.

$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?

બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?

સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1998]

જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?