ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?
પર્ણતલ
પર્ણદંડ
પ્રકાંડ
ઉપપર્ણો
યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
વનસ્પતિનું સ્થાનિક | નામ વૈજ્ઞાનિક નામ |
$(A)$ જાસુદ | $(i)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ |
$(B)$ લીંબુ | $(ii)$ એલિયમ સેપા |
$(C)$ સૂર્યમુખી | $(iii)$ હિબિસ્કસ રોઝા સાઇનેન્સીસ |
$(D)$ બોગનવેલ | $(iv)$ સાઇટ્સ લિમોન |
$(E)$ ડુંગળી | $(v)$ હેલીએન્થસ એનસ |
$(vi)$ રોઝા ઇન્ડિકા |
એલ્થીઆ રોઝીયા કયા કુળ સાથે સંકળાયેલી છે?
નીચે આપેલી આકૃતિ કયાં પ્રકારના પુષ્પવિન્યાસ દર્શાવે છે?
શુષ્ક સ્ફોટનશીલ ફળ બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ધરાવતા ઉચ્ચસ્થ બીજાશયમાંથી અક્ષવર્તી જરાયુવિન્યાસ સાથે વિકસે છે તેને શું કહેવાય છે?
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ વટાણામાં : ધારાવર્તી જરાયુવિન્યાસ : ડાયેન્થસ : .....
$(ii)$ સોલેનેસી : અનષ્ટિલા : ફેબેસીમાં : ..........