કોઈપણ પરિસ્થિતિ જેમાં માત્ર બે જ શક્ય પરિણામો હોય,તો દરેક પરિણામની સંભાવના $\frac{1}{2}$ હોય છે. સાચું કે ખોટું? શા માટે?

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
    નક્કી કરી શકાય નહીં
  • D
    પ્રયોગ પર આધાર રાખે છે

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને એકવાર ફેંકતા $7$ અંક મળવાની સંભાવના ........... છે.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $4$ હોય તેની સંભાવના કેટલી છે?

$400$ સ્ક્રૂ ધરાવતા પેકેટમાં,$120$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી એક સ્ક્રૂ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ સ્ક્રૂ ખામી રહિત હોવાની સંભાવના ......... છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું રાજા (king) ન હોય તેની સંભાવના શોધો.

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. દડો વાદળી ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo