અજારક શ્વસનમાં,

  • A
    ઓક્સિજન લેવામાં આવે છે
  • B
    કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે
  • C
    ઓક્સિજન બહાર કાઢવામાં આવે છે
  • D
    કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવામાં આવે છે

Explore More

Similar Questions

લેક્ટિક એસિડ આથવણ (fermentation) માં સામેલ $A$, $B$ અને $C$ નું યોગ્ય સંયોજન ઓળખો.
$C_6H_{12}O_6 \rightarrow A + B \rightarrow$ લેક્ટિક એસિડ + $C$

આલ્કોહોલ આથવણ (fermentation) માં,ગ્લુકોઝમાં રહેલી . . . . . . ઊર્જા મુક્ત થાય છે અને તે બધી જ $ATP$ ના ઉચ્ચ ઊર્જા બંધ તરીકે સંગ્રહિત થતી નથી.

જ્યારે વનસ્પતિમાં $4$ અણુ ગ્લુકોઝ અજારક શ્વસન પામે છે,ત્યારે ચોખ્ખો $ATP$ અણુઓનો લાભ કેટલો થાય છે ($ATP$ માં)?

અજારક શ્વસન ...... માં થાય છે.

આલ્કોહોલ આથવણમાં,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo