આલ્કોહોલ આથવણ (fermentation) માં,ગ્લુકોઝમાં રહેલી . . . . . . ઊર્જા મુક્ત થાય છે અને તે બધી જ $ATP$ ના ઉચ્ચ ઊર્જા બંધ તરીકે સંગ્રહિત થતી નથી.

  • A
    $1 \%$ થી ઓછી
  • B
    $10 \%$ થી વધુ
  • C
    $7 \%$ થી ઓછી
  • D
    $40 \%$ થી વધુ

Explore More

Similar Questions

$NADH$ નું ધીમું ઓક્સિડેશન કઈ પ્રક્રિયામાં થાય છે?

પ્રાણીઓમાં અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે?

આથવણની અંતિમ નીપજ ......... છે.

સુકોષકેન્દ્રી કોષમાં અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $ATP$ ના કેટલા અણુઓની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે?

જે પ્રક્રિયામાં લેક્ટિક એસિડનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo