એક સમતાપી અને પ્રતિવર્તી પ્રક્રિયામાં,$300 \ K$ તાપમાને $1.6 \times 10^{-2} \ kg$ $O_2$ વાયુ $10 \ dm^3$ થી $100 \ dm^3$ સુધી વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય શોધો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

  • A
    $-1436$
  • B
    $-5744$
  • C
    $-4308$
  • D
    $-2872$

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$(i)$ $1 \ \text{કેલરી} = \ldots \ldots \ \text{જૂલ}$
$(ii)$ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય ....... સમીકરણ દ્વારા શોધી શકાય.

તીવ્ર ગુણધર્મો (Intensive properties) ના ઉદાહરણો આપો.

જ્યારે આદર્શ વાયુની અવસ્થા $(P_i, V_i)$ થી $(P_f, V_f)$ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે બદલાય ત્યારે વિસ્તરણમાં થયેલ કુલ કાર્ય આલેખ દ્વારા દર્શાવો. $pV$ આલેખની મદદથી,ઉપરના કિસ્સામાં થયેલ કાર્યની સરખામણી અચળ બાહ્ય દબાણ $P_f$ ની વિરુદ્ધ કરવામાં આવતા કાર્ય સાથે કરો.

Difficult
View Solution

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નીચેનામાંથી શું હંમેશા ઋણ હોય છે?

એક સિલિન્ડરમાં બંધ આદર્શ વાયુ પર જ્યારે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ તબક્કામાં અચળ બાહ્ય દબાણ $p_{ext}$ દ્વારા સંકોચવામાં આવે,ત્યારે તેના પર થયેલું કાર્ય શું હશે? આલેખની મદદથી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo