એક પ્રયોગમાં,ઇલેક્ટ્રોનને $'d'$ પહોળાઈની સાંકડી સ્લિટમાંથી પસાર કરવામાં આવે છે જે તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સાથે તુલનાત્મક છે. તેમને સ્લિટથી $'D'$ અંતરે આવેલા પડદા પર શોધવામાં આવે છે (આકૃતિ જુઓ). નીચેનામાંથી કયો આલેખ ડિટેક્ટરની સ્થિતિ $'y'$ ના વિધેય તરીકે શોધાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા $'N'$ ને રજૂ કરે છે ($y = 0$ એ સ્લિટની મધ્યને અનુરૂપ છે)?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$6000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ $0.01 \text{ mm}$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન ભાત $20 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો મધ્યસ્થ અધિક્તમની રેખીય પહોળાઈ કેટલી હશે ($\text{ mm}$ માં)?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

$5000 \,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે એક સ્લિટ વિવર્તનમાં પ્રથમ વિવર્તન ન્યૂનતમ $\theta = 30^o$ પર મળે છે. સ્લિટની પહોળાઈ કેટલી હશે?

Difficult
View Solution

એક સ્લિટ વિવર્તનના પ્રયોગમાં,જ્યારે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,ત્યારે ફ્રિન્જ વચ્ચેનું કોણીય અંતર

એક સ્લિટ વિવર્તન ભાતમાં,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $628 \text{ nm}$ છે અને સ્લિટની પહોળાઈ $0.2 \text{ mm}$ છે. મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $\alpha \times 10^{-2} \text{ ડિગ્રી}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. ($\pi = 3.14$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo