$L, C$ અને $R$ શ્રેણીમાં ધરાવતા a.c. પરિપથમાં,આભાસી પાવર અને સાચા પાવરનો ગુણોત્તર કેટલો થાય? ($Z$ અને $R$ અનુક્રમે ઈમ્પીડન્સ અને અવરોધ છે,$\phi$ = ફેઝ એંગલ)

  • A
    $\cot \phi$
  • B
    $\cos \phi$
  • C
    $RZ$
  • D
    $\frac{Z}{R}$

Explore More

Similar Questions

જ્યારે શ્રેણીબદ્ધ $LCR$ સર્કિટમાં ઇન્ડક્ટર $L$,કેપેસિટર $C$ અને અવરોધ $R$ ની આસપાસ $rms$ વોલ્ટેજ $V_L, V_C$ અને $V_R$ માપવામાં આવે છે,ત્યારે તેમનો ગુણોત્તર $V_L : V_C : V_R = 1 : 2 : 3$ મળે છે. જો $AC$ સ્ત્રોતનો $rms$ વોલ્ટેજ $100 \, V$ હોય,તો $V_R$ નું મૂલ્ય આશરે કેટલા $V$ હશે?

$L-C-R$ શ્રેણી $AC$ પરિપથનો ઈમ્પિડન્સ (impedance) કેટલો છે?

$50 \ Hz$ ની આવૃત્તિ ધરાવતો સાઇનસૉઇડલ વોલ્ટેજ $5 \ \Omega$ અવરોધ,$20 \ mH$ ઇન્ડક્ટન્સ અને $500 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા શ્રેણી $LCR$ સર્કિટને લાગુ કરવામાં આવે છે. સર્કિટના ઇમ્પિડન્સનું મૂલ્ય કોની નજીક છે ($Omega$ માં)?

પરિપથમાં એમીટરનું અવલોકન ............ $A$ છે.

$X_C > X_L$ અને $X_C < X_L$ માટે ફેઝર આકૃતિઓ દોરો અને ફેઝર પદ્ધતિની મર્યાદાઓ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo