$ac$ સર્કિટમાં,પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય,$I_{rms}$ એ પીક પ્રવાહ,$I_0$ સાથે કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

  • A
    $I_{rms} = \frac{1}{\pi} I_0$
  • B
    $I_{rms} = \frac{1}{\sqrt{2}} I_0$
  • C
    $I_{rms} = \sqrt{2} I_0$
  • D
    $I_{rms} = \pi I_0$

Explore More

Similar Questions

એક સંપૂર્ણ ચક્ર દરમિયાન એસી (alternating current) નું સરેરાશ મૂલ્ય કેટલું હોય છે?

એક $AC$ પ્રવાહ $I = I_{1} \sin \omega t + I_{2} \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. હોટ વાયર એમીટરનું અવલોકન કેટલું હશે?

પરિપથમાં $a.c.$ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $707 \ V$ છે. તેનું $rms$ મૂલ્ય .....$V$ છે.

જો $AC$ મેઈન સપ્લાય $220\,V$ આપવામાં આવેલ હોય,તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $emf$ .....$V$ થશે.

એક વિદ્યુત પ્રવાહમાં $DC$ અને $AC$ બંને ઘટકો છે. $DC$ ઘટક $8 \ A$ છે અને $AC$ ઘટક $I = 6 \sin \omega t$ તરીકે આપવામાં આવે છે. તો પરિણામી પ્રવાહનું $rms$ મૂલ્ય . . . . . . છે. ($A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo