$Amoeba$ માં,કૂટપાદ (pseudopodia) શેના કારણે બને છે?

  • A
    ખોરાક સાથે સંપર્ક
  • B
    Sol $\rightleftharpoons$ gel પરિવર્તન
  • C
    વધુ તાપમાનવાળા વિસ્તાર તરફ ગતિ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સજીવો દ્વારા પ્રચલન (Locomotion) અને હલનચલન (Movement) કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો.

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ સ્નાયુબદ્ધ હલનચલન $(1)$ શ્વાસનળી,અંડવાહિની
$(b)$ પક્ષ્મલ હલનચલન $(2)$ મેક્રોફેજ,શ્વેતકણો
$(c)$ અમીબીય હલનચલન $(3)$ મનુષ્યના જડબા,જીભ

ભારતીય ટેલિગ્રાફ પ્લાન્ટ કયો છે?

$Drosera$ માં વાળની હલનચલન એ ........... છે.

નીચેનામાંથી કઈ પક્ષ્મલ (ciliary) ગતિ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo