એસિડિક માધ્યમમાં,$KMnO_4$ ની હાજરીમાં આયોડાઇડ $(I^{-})$ નું આયોડિન $(I_2)$ માં ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલા એકમ છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$x\,MnO_4^- + y\,H_2O \to 2Mn^{2+} + 5H_2O + 9O_2 + z\,e^-$ સંતુલિત પ્રક્રિયામાં $x, y$ અને $z$ ના મૂલ્યો શું હશે?

Difficult
View Solution

વિધાન : જ્યારે ધાતુની પ્રક્રિયા સાંદ્ર $HNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે સામાન્ય રીતે નાઈટ્રેટ,$NO_2$ અને $H_2O$ આપે છે.
કારણ : સાંદ્ર $HNO_3$ ધાતુ સાથે પ્રક્રિયા કરીને પહેલા ધાતુ નાઈટ્રેટ અને નવજાત હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આ નવજાત હાઈડ્રોજન $HNO_3$ નું $NO_2$ માં રિડક્શન કરે છે.

$2[Fe(CN)_6]^{3-} + H_2O_2 + 2OH^{-} \rightarrow 2[Fe(CN)_6]^{4-} + 2H_2O + O_2$ પ્રક્રિયામાં રીડક્ટન્ટનો તુલ્યભાર કેટલો છે? $(Fe = 56, C = 12, N = 14, O = 16, H = 1)$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ (redox) પ્રક્રિયા છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$CuSO_4(aq.) + Zn(s) \longrightarrow ZnSO_4(aq.) + Cu(s)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo