યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટનું અંતર $0.2 \ cm$ છે,પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1 \ m$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000 \ \mathring{A}$ છે. બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ (dark fringes) વચ્ચેનું અંતર ($mm$ માં) કેટલું હશે?

  • A
    $0.25$
  • B
    $0.26$
  • C
    $0.27$
  • D
    $0.28$

Explore More

Similar Questions

યંગના વ્યતિકરણના પ્રયોગમાં,જો કોઈ એક કિરણના માર્ગમાં $t$ જાડાઈની ધાતુની પ્લેટ મૂકવામાં આવે,તો:

જો ફ્રિન્જની પહોળાઈ $0.4 \,mm$ હોય, તો એક જ બાજુએ પાંચમી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત ફ્રિન્જ વચ્ચેનું અંતર કેટલું થાય ($\,mm$ માં)?

એકવર્ણી પ્રકાશ સાથેના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટના સમતલથી અમુક અંતરે મૂકેલા પડદા પર વ્યતિકરણની ભાત (fringes) મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈમાં થતો ફેરફાર $3 \times 10^{-3} \,cm$ છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $1 \,mm$ હોય,તો પ્રકાશની તરંગલંબાઈ . . . . . . $nm$ હશે.

પ્રકાશની બે તરંગલંબાઈઓ $\lambda_1$ અને $\lambda_2$ ને યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં એકસાથે મોકલવામાં આવે છે. જો $\lambda_1$ ની ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા $\lambda_2$ ની ચોથા ક્રમની પ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,પડદા પરના જે બિંદુએ પથ-તફાવત $\lambda/6$ છે ત્યાં તીવ્રતા $I$ છે. જો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા $I_0$ હોય,તો $I/I_0$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo