યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે $600 \, nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે પડદાના એક ચોક્કસ ભાગમાં $12$ શલાકાઓ રચાય છે. જો પ્રકાશની તરંગલંબાઇ બદલીને $400 \, nm$ કરવામાં આવે,તો પડદાના તે જ ભાગમાં જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $12$
  • B
    $18$
  • C
    $24$
  • D
    $30$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૌથી સાદો એમિનો એસિડ છે?

$Si, S, Na, Mg, Al$ ની પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ કયો છે?

$\frac{d}{d x}\left[a \tan ^{-1} x+b \log \left(\frac{x-1}{x+1}\right)\right]=\frac{1}{x^4-1}$
$\Rightarrow a-2 b$ ની કિંમત શોધો.

$B = 10^{-2} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં,$30 \, cm$ ત્રિજ્યા અને $\pi^2 \, \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું,જે $B$ ની દિશાને લંબ હોય અને ગૂંચળાના વ્યાસ પર હોય તેવી ધરી પર ફરે છે. જો ગૂંચળું $200 \, rpm$ ની ઝડપે ફરતું હોય,તો ગૂંચળામાં ઉત્પન્ન થતા એ.સી. $(AC)$ પ્રવાહનો કંપવિસ્તાર ...... $mA$ છે.

રેખાઓની જોડી $x^2+xy-2y^2=0$ ની એક રેખા,રેખાઓની જોડી $3y^2-5xy-2x^2=0$ ની એક રેખાને લંબ છે. જો તે બે લંબ રેખાઓ સિવાયની બે રેખાઓનું સંયુક્ત સમીકરણ $ax^2+2hxy+by^2=0$ હોય,તો $a+2h+b=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo