એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $1 \ cm$ બાજુવાળો એક સમઘન મૂકવામાં આવ્યો છે. સમઘનમાં સંગ્રહિત કુલ ઉર્જા $8.85 \ \mu J$ છે. વિદ્યુતક્ષેત્ર સમઘનની ચાર બાજુઓને સમાંતર છે. બાકીની બે બાજુઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $1 / (5\sqrt{2}) \ V/m$
  • B
    $100\sqrt{2} \ V \cdot m$
  • C
    $5\sqrt{2} \ V/m$
  • D
    $10\sqrt{2} \ V/m$

Explore More

Similar Questions

$6 \Omega$ અને $12 \Omega$ ના અવરોધો સમાંતર જોડાણમાં છે. આ સંયોજનને $10 \text{ V}$ ની બેટરી અને $6 \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $12 \Omega$ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($text{ V}$ માં)?

ધાતુઓ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ અનુક્રમે $A$ અને $B$ ની સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે કે $f > f_{0A}$ અને $2f > f_{0B}$)

આપેલ પ્રક્રિયા $ROH + HX \rightarrow RX + H_2O$ માં $HX$ ની સક્રિયતાનો ઘટતો ક્રમ કયો છે?

કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

દ્રાવ્ય $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે,જો તેનું $1 \%$ દ્રાવણ શેરડીની ખાંડ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo