સ્ક્યુ-સિમેટ્રિક (વિસંમિત) શ્રેણિકમાં,વિકર્ણના તમામ ઘટકો

  • A
    એકબીજાથી અલગ હોય છે
  • B
    શૂન્ય હોય છે
  • C
    એક હોય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $2A+B = \begin{bmatrix} 1 & 0 & 3 \\ -1 & 4 & 6 \\ 2 & 5 & 2 \end{bmatrix}$ અને $A-2B = \begin{bmatrix} 2 & -1 & 5 \\ 0 & 3 & 6 \\ 1 & 2 & 1 \end{bmatrix}$ છે. તો $Tr(A) - Tr(B)$ નું મૂલ્ય કેટલું થાય? (જ્યાં $Tr(A)$ એ શ્રેણિક $A$ નો ટ્રેસ દર્શાવે છે).

ધારો કે $A$ એ એકી કક્ષાનો વિસંમિત શ્રેણિક (skew-symmetric matrix) છે,તો $|A|$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $A + 2B = \begin{bmatrix} 1 & 2 & 0 \\ 6 & -3 & 3 \\ -5 & 3 & 1 \end{bmatrix}$ અને $2A - B = \begin{bmatrix} 2 & -1 & 5 \\ 2 & -1 & 6 \\ 0 & 1 & 2 \end{bmatrix}$ છે,તો $Tr(A) - Tr(B)$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $A+2 B=\left[\begin{array}{ccc}1 & 2 & 0 \\ 6 & -3 & 3 \\ -5 & 3 & 1\end{array}\right]$ અને $2 A - B =\left[\begin{array}{ccc}2 & -1 & 5 \\ 2 & -1 & 6 \\ 0 & 1 & 2\end{array}\right] .$ જો $\operatorname{Tr}( A )$ એ શ્રેણિક $A$ ના તમામ વિકર્ણ ઘટકોનો સરવાળો દર્શાવે છે,તો $\operatorname{Tr}( A )-\operatorname{Tr}( B )$ ની કિંમત કેટલી થાય?

જો $A$ સંમિત શ્રેણિક હોય અને $B$ વિસંમિત શ્રેણિક હોય,જેથી $A + B = \begin{bmatrix} 2 & 3 \\ 5 & -1 \end{bmatrix}$ હોય,તો $AB$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo