અર્ધવાહક (semiconductor) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $0\, K$ તાપમાને કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી.
$(ii)$ કોઈપણ તાપમાને મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી.
$(iii)$ તાપમાન વધવાની સાથે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે.
$(iv)$ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વાહક (conductor) કરતા ઓછી હોય છે.

  • A
    $(i), (ii)$
  • B
    $(i), (iii), (iv)$
  • C
    $(ii), (iii)$
  • D
    $(ii), (iv)$

Explore More

Similar Questions

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તો તેમનો અવરોધ :-

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમમાં દરેકના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા $4$ છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સિલિકોનના ત્રણ સેમિકન્ડક્ટર નમૂનાઓ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ નીચે મુજબ દર્શાવેલ છે. તો આપણે કહી શકીએ કે :-

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમ દરેક પાસે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ પદાર્થોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે રહેલા એનર્જી બેન્ડ ગેપ અનુક્રમે $(E_g)_C, (E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રાથમિક સેમિકન્ડક્ટરની ઇલેક્ટ્રોનિક ગોઠવણી લખીને તેમની સ્ફટિકીય રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo