એક કાટકોણ ત્રિકોણમાં,જો એક ખૂણાનું માપ $45^{\circ}$ હોય,તો $45^{\circ}$ માપવાળા ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપના $\ldots \ldots \ldots$ ગણું થાય.

  • A
    $2$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

ટાવરના પાયાથી $20\, m$ દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ માલૂમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ($, m$ માં)

એક ટાવરની ટોચ પરથી જોતા,પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે ઘરો $A$ અને $B$ ના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ છે. તો........

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો એક માણસ તળાવની સપાટીથી $3 \ m$ ઊંચા પ્લેટફોર્મ પર ઊભો રહીને એક વાદળ અને તળાવમાં તેનું પ્રતિબિંબ જુએ છે,તો વાદળનો ઉત્સેધકોણ તેના પ્રતિબિંબના અવસેધકોણ જેટલો હોય છે.

એક ઇમારતની ઊંચાઈ $11 \, m$ છે અને એક થાંભલાની ઊંચાઈ $8 \, m$ છે. તેમના પાયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી જોતા,થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $\beta$ છે. તો,$\ldots \ldots \ldots$ સાચું છે.

એક ટાવરની ઊંચાઈ $30 \ m$ છે. જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $45^\circ$ હોય,ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શોધો. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo