પ્રતિવર્તી પ્રક્રિયામાં ઉદ્દીપક...

  • A
    પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • B
    પ્રતિગામી પ્રક્રિયા કરતા વધુ પ્રમાણમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • C
    પ્રતિગામી પ્રક્રિયા કરતા ઓછા પ્રમાણમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • D
    પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન પ્રમાણમાં વધારે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓછા દબાણે આગળ વધે છે?

બરફના ગલન માટે,કઈ પરિસ્થિતિ વધુ અનુકૂળ રહેશે?

સંતુલન $2A_{(g)} + 3B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + 2D_{(g)}$ માં દબાણ વધારવાથી:

જ્યારે કોઈ સિસ્ટમમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે છે,ત્યારે:

$CO_2$ ના સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo