ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,પ્રકાશિત સપાટી અને કલેક્ટર વચ્ચે જાળવવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$,જે કોઈપણ ઈલેક્ટ્રોનને કલેક્ટર સુધી પહોંચતા અટકાવવા માટે જરૂરી છે,તે આપાત પ્રકાશની વિવિધ આવૃત્તિઓ $f$ માટે નક્કી કરવામાં આવે છે. મળેલ આલેખ દર્શાવેલ છે. આવૃત્તિ $f_1$ પર ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $hf_1$
  • B
    $\frac{V_1}{(f_1 - f_0)}$
  • C
    $h(f_1 - f_0)$
  • D
    $eV_1(f_1 - f_0)$

Explore More

Similar Questions

$200 \ nm$ ની તરંગલંબાઈ ધરાવતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ લોખંડની તાજી પૉલિશ કરેલી સપાટી પર આપાત થાય છે. સપાટીનું વર્કફંકશન $4.71 \ eV$ છે. તો સ્ટૉપિંગ પોટૅન્શિયલ $eV$ માં કેટલું થશે? $(h = 6.626 \times 10^{-34} \ Js, 1 \ eV = 1.6 \times 10^{-19} \ J, c = 3 \times 10^8 \ m/s)$

એક પ્રકાશસંવેદી ધાતુની સપાટીને વારાફરતી $3100 \mathring A$ અને $6200 \mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. એવું જોવા મળે છે કે બંને કિસ્સાઓમાં ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર $2:1$ છે. ધાતુનું વર્ક ફંક્શન $(hc = 12400 \, eV \mathring A)$ શોધો.

જો બે ધાતુઓ $A$ અને $B$ ને $350 \, nm$ તરંગલંબાઈના વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ ના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) અનુક્રમે $4.8 \, eV$ અને $2.2 \, eV$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $4.8 eV$ ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન $10^5$ ફોટોન પ્રતિ સેકન્ડના દરે કરે છે. આ ફોટોન $2.8 eV$ વર્ક ફંક્શન અને $9 mm$ ત્રિજ્યા ધરાવતા ફોટો-સેન્સિટિવ ગોળા પર આપાત થાય છે. ગોળો શરૂઆતમાં તટસ્થ છે અને ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનને તરત જ દૂર કરવામાં આવે છે. કેટલા સમય પછી ફોટો-ઇલેક્ટ્રિક ઉત્સર્જન અટકી જશે ($s$ માં)?

ધાતુ $A, B$ અને $C$ ના વર્ક ફંક્શન અનુક્રમે $1.92 \ eV, 2.0 \ eV$ અને $5 \ eV$ છે. આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ મુજબ,$4100 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કઈ ધાતુ(ઓ) ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo