ફોટોડાયોડમાં,એકવર્ણી પ્રકાશ કિરણ દ્વારા ઉત્પન્ન થતા $emf$ નું મૂલ્ય કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    $p-n$ જંકશન પરના બેરિયર પોટેન્શિયલ
  • B
    ફોટોડાયોડ પર પડતા પ્રકાશની તીવ્રતા
  • C
    ફોટોડાયોડ પર પડતા પ્રકાશની આવૃત્તિ
  • D
    $p-n$ જંકશન પર લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ

Explore More

Similar Questions

$LED$ માટે વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં પ્રકાશ ઉત્સર્જિત કરવા માટે,તેનો એનર્જી બેન્ડ ગેપ કઈ રેન્જમાં હોવો જોઈએ? (પ્લાન્કનો અચળાંક,$h = 6.6 \times 10^{-34} \ J s$ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ,$c = 3 \times 10^8 \ m s^{-1}$)

વિધાન : ડાયોડ લેસરનો ઉપયોગ ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ સ્ત્રોત તરીકે થાય છે.
કારણ : ડાયોડ લેસર ઓછી ઉર્જા વાપરે છે.

પ્રકાશની તીવ્રતા માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ?

$LED$ ઝિંક સેલેનાઇડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે,તો તે શું ઉત્સર્જિત કરે છે?

ફોટોડાયોડ એ એક એવું ઉપકરણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo