અંતર્ગોળ અરીસાના પ્રયોગમાં,એક વસ્તુને મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે રચાય છે. તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

  • A
    ${x_1}{x_2}$
  • B
    $\sqrt {{x_1}{x_2}} $
  • C
    $\frac{{{x_1} + {x_2}}}{2}$
  • D
    $\sqrt {\frac{{{x_1}}}{{{x_2}}}} $

Explore More

Similar Questions

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $10 \, cm$ ના અંતરે એક પદાર્થ મૂકવામાં આવે છે. તો રચાતું પ્રતિબિંબ ....... હશે.

Difficult
View Solution

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40 \,cm$ દૂર પદાર્થ મૂકેલો છે. રચાતું પ્રતિબિંબ . . . . . . છે.

અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં બમણું છે,તો વસ્તુ અંતર $... \ cm$ છે.

એક અંતર્ગોળ અરીસો તેનાથી $20\,cm$ અંતરે મૂકેલી વસ્તુ કરતાં ત્રણ ગણી મોટી પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબ વાસ્તવિક હોય તે માટે,કેન્દ્રલંબાઈ ........$cm$ હોવી જોઈએ.

Difficult
View Solution

વસ્તુ બિંદુ અને પ્રતિબિંબ બિંદુને જોડતી સીધી રેખા હંમેશા અરીસાને લંબ હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo