$5 \ L$ ના બંધ પાત્રમાં,$1.0 \ g$ $H_2$ ને $300 \ K$ થી $600 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. કયું વિધાન સાચું નથી?

  • A
    વાયુનું દબાણ વધે છે
  • B
    અથડામણનો દર વધે છે
  • C
    વાયુના મોલની સંખ્યા વધે છે
  • D
    વાયુના અણુઓની ઉર્જા વધે છે

Explore More

Similar Questions

એક પાત્રમાં $H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ લેવામાં આવ્યા છે. તો $3$ કલાક પછી પાત્રમાં તેઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

વાયુ $A$ ની ઘનતા $B$ કરતા બમણી છે. $A$ નું આણ્વીય દળ $B$ કરતા અડધું છે. $A$ અને $B$ ના આંશિક દબાણનો ગુણોત્તર કેટલો છે?

કાચનું અગ્નિ પૉલિશિંગ (fire polishing) સમજાવો.

$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં $CH_4$ અને $H_2$ ના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. મિથેન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

પ્રવાહીના સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે જરૂરી બળ $(F)$ કોના બરાબર છે? ($A = \text{સ્તરોનો સંપર્ક વિસ્તાર}$,$dz = \text{સ્તરો વચ્ચેનું અંતર}$,$du = \text{વેગમાં ફેરફાર}$,$\eta = \text{સ્નિગ્ધતા ગુણાંક}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo