$YDSE$ માં,મધ્યસ્થ પ્રકાશિત શલાકાને કેવી રીતે ઓળખી શકાય છે?

  • A
    કારણ કે તેની તીવ્રતા અન્ય પ્રકાશિત શલાકાઓ કરતા વધારે હોય છે.
  • B
    કારણ કે તે અન્ય પ્રકાશિત શલાકાઓ કરતા પહોળી હોય છે.
  • C
    કારણ કે તે અન્ય પ્રકાશિત શલાકાઓ કરતા સાંકડી હોય છે.
  • D
    એક રંગી પ્રકાશને બદલે શ્વેત પ્રકાશનો ઉપયોગ કરીને.

Explore More

Similar Questions

લાલ પ્રકાશનો ઉપયોગ કરીને વ્યતિકરણ ભાત (interference pattern) બનાવવામાં આવી હતી. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ સાથે બદલવામાં આવે,તો શલાકાઓ (fringes) કેવી બનશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર $3 \, mm$ છે અને તે $480 \, nm$ તરંગલંબાઈના પ્રકાશથી પ્રકાશિત થાય છે. પડદો સ્લિટ્સના સમતલથી $2 \, m$ અંતરે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની સાપેક્ષમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

સ્ક્રીન પર એક બિંદુએ મળતા બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત $\left(\frac{87}{2}\right) \lambda$ છે. તે બિંદુએ મળતી શલાકા કઈ હશે?

$YDSE$ પ્રયોગમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટની પહોળાઈ $d$ છે. જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે છે,ત્યારે

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સોડિયમ પ્રકાશ $(\lambda_1 = 5898 \ \text{\AA})$ નો ઉપયોગ કરતા $92$ શલાકાઓ (fringes) જોવા મળે છે. જો $\lambda_2 = 5461 \ \text{\AA}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, તો કેટલી શલાકાઓ જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo