યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર $3 \, mm$ છે અને તે $480 \, nm$ તરંગલંબાઈના પ્રકાશથી પ્રકાશિત થાય છે. પડદો સ્લિટ્સના સમતલથી $2 \, m$ અંતરે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની સાપેક્ષમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

  • A
    $0.25 \times 10^{-3} \, m$
  • B
    $1.25 \times 10^{-3} \, m$
  • C
    $0.85 \times 10^{-3} \, m$
  • D
    $1.76 \times 10^{-3} \, m$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટનું અંતર તરંગલંબાઇ કરતાં બમણું હોય ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી છે?

બે સમાન સાંકડી સ્લિટ $S_1$ અને $S_2$ ને બિંદુ સ્ત્રોત $P$ માંથી $\lambda$ તરંગલંબાઇના પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જો,આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પ્રકાશને પડદા પર પડવા દેવામાં આવે,અને જો $n$ એ ધન પૂર્ણાંક હોય,તો $Q$ આગળ વિનાશક વ્યતિકરણ માટેની શરત શું છે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો $L$ એ સ્લિટ્સ અને પડદા વચ્ચેનું અંતર છે જેના પર વ્યતિકરણ ભાત જોવા મળે છે,$x$ એ ક્રમિક શલાકાઓ વચ્ચેનું સરેરાશ અંતર છે અને $d$ એ સ્લિટનું અંતર છે,તો પ્રકાશની તરંગલંબાઇ કેટલી થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$5890 \ \mathring A$ તરંગલંબાઇ ધરાવતા સોડિયમ પ્રકાશ માટે ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.20^o$ છે. જો આખી સિસ્ટમને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ ....$^o$ થશે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો બે સાંકડી સ્લિટ્સ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ સમાન રાખવા માટે સ્લિટ્સથી પડદાનું અંતર $D$ કેટલું કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo